Question
અર્થ લખો અને તેનો વાક્યમાં પ્રયોગ કરો:
મહાકવિ –

Answer

કવિઓમાં શ્રેષ્ઠ, ઊંચા ગજાનો કવિ
વાક્ય: કાલિદાસ સમાજને ઘણી બધી શ્રેષ્ઠ કૃતિઓ આપીને 'મહાકવિ'નું બિરુદ પામ્યા છે.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free