Question
અરવિંદ, આ કેળાની છાલ કચરાપેટીમાં નાખ.

Answer

આજ્ઞાર્થવાક્ય

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

સરદાર સરોવર પાસે 'સ્ટેચ્યૂ ઑફ યુનિટી' છે.
$(1)$ હેમંતઋતુના મહિના કયા કયા છે?
$(2)$ દિલ્લી ભારતની રાજધાની છે.
$(3)$ મનુ, હવે વાંચવા બેસ.
$(4)$ વાહ ! સૂર્યમંદિર તો સૂર્યમંદિર જ છે!
હવે તારે વધારે મહેનત કરવી જોઈએ.
તમને ચિત્ર દોરતાં આવડે છે?
આપણે રસ્તામાં ડાબી બાજુ ચાલવું જોઈએ.
તનીશ, તું બાને દવાખાને લઈ જા.
$(1)$ અરેરે ! બિચારું પક્ષી અથડાઈ ગયું !
$(2)$ હવે બધા વિદ્યાર્થીઓ સફાઈ કરો.
$(3)$ આપણી રાષ્ટ્રભાષા હિન્દી છે.
$(4)$ તમારા ગામનું નામ શું છે?
$(1)$ હું સાતમા ધોરણમાં ભણું છું.
$(2)$ તમારા પિતાજીનું નામ શું છે?
$(3)$ વાહ ! શું મેઘધનુષ છે !
$(4)$ રમેશ, તારા પિતાને પાણી આપ.
સાબરમતી નદી ઉપર ધરોઈ બંધ બાંધેલો છે.
શું સુંદર રંગો વેરાયા છે આકાશમાં!