MCQ
અસમતા $|x-1|+|x-2|<3$ નો ઉકેલ ગણ મેળવો
  • $(0,3)$
  • B
    $(1,2)$
  • C
    $(0,2)$
  • D
    $(2,3)$

Answer

Correct option: A.
$(0,3)$
a

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

વર્તૂળો ${x^2} + {y^2} + 2ax + cy + a = 0$ અને ${x^2} + {y^2} - 3ax + dy - 1 = 0$ બે ભિન્ન બિંદુઓ $P$ અને $Q$ માં છેદે છે. $a$ ની કેટલી કિંમતો માટે રેખા $5x + by - a = 0$ બિંદુ $P$ અને $Q$ માંથી પસાર થાય..
$'BHARAT'$ શબ્દના અક્ષરોનો ઉપયોગ કરી કેટલા શબ્દો બનાવી શકાય કે જેમાં $B$ અને $H$ ક્યારેય સાથે આવતા ન હોય ?
એક ઢગમાં $1$ થી $n$ પુર્ણાંક લખેલાં $n$ ૫ત્તાં છે. આ ઢગમાંથી બે ક્રમિક પુર્ણાંકનાં ૫ત્તાં કાઢી નાખીને બાકીનાં ૫ત્તાં ૫૨નાં પુર્ણાંકોનો સ૨વાળો ક૨તાં $1224$ થાય છે. જો દૂ૨ કરેલાં ૫ત્તાંમાં નાના પુર્ણાંકવાળા ૫ત્તાનો પુર્ણાંક $k$ હોય તો $k - 20 =$ …… .
ઉપવલય $\frac{{{x}^{2}}}{25}+\frac{{{y}^{2}}}{16}=1$ ના નિયામિકા વૃત્તનું સમીકરણ ......... .
............ ની સાપેક્ષે સરેરાશ વિચલન ન્યૂનતમ મળે 
જો $\cos 3x + \sin \left( {2x - \frac{{7\pi }}{6}} \right) = - 2$, તો $x = . . . .  $ (કે જ્યાં $k \in Z$)
પરવલય $y^{2} = 4ax$ ના નાભિલંબના અંત્યબિંદુઓ આગળના અભિલંબનું સમીકરણ :
એક વિદ્યાર્થીએ $100$ અવલોકનોનો મધ્યક અને પ્રમાણીત વિચલન અનુક્રમે $40$ અને $5.1$ મેળવ્યા પછી ખબર પડી કે એક અવલોકન $40$ ને બદલે ભૂલથી તેણે $50$ લીધું હતું, તો માહિતીનું સાચું પ્રમાણીત વિચલન ..............
જો દ્રીપદી ${(1 + x)^m}$ ના વિસ્તરણમાં ત્રીજું પદ $ - \frac{1}{8}{x^2}$ હોય, તો $m$ ની સંમેય કિમત મેળવો.
$\Delta OBC$  ના શિરોબિંદુઓ અનુક્રમે  $(0, 0), (-3, 1) $ અને  $(-1, -3) $ છે.  $BC$ ને સમાંતર રેખા અને $O$  થી  $1/2$  અંતરે આવેલ કે જે $ OB$  અને $ OC $ ને છેદે છે. તે રેખાનું સમીકરણ શોધો.