MCQ
............ ની સાપેક્ષે સરેરાશ વિચલન ન્યૂનતમ મળે 
  • A
    મધ્યક
  • B
    મધ્યસ્થ
  • C
    બહુલક
  • D
    સમગુણોત્તર મધ્યક

Answer

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

જો સમીકરણ વર્તૂળ $px^2 + (2 - q) xy + 3y^2 - 6qx + 30y + 6q = 0$ દર્શાવે, તો $p$ અને $q$ નું મુલ્ય :
જો $m$ અને $n$ એ વાસ્તવિક પૂર્ણાંકો હોય, તો $e^{2mi\ \cot^{-1}x}\left(\frac{xi+1}{xi-1}\right)^m=.....\ :$
ધારોકે કેન્દ્ર $(1,0)$ અને નાભિલંબની લંબાઈ $\frac{1}{2}$ હોય તેવા ઊપવલયની પ્રધાન અક્ષ -અક્ષ પર છે જો તેની ગૌણ અક્ષ નાભિઓ પર $60^{\circ}$ ખૂણો આંતરે, તો તેની પ્રધાન અક્ષ તથા ગૌણ અક્ષની લંબાઈઓના સરવાળાનો વર્ગ $......$ થાય.
જો વર્તુળ $x^2 + y^2 = 1$ નો સ્પર્શક યામાક્ષોને ભિન્ન બિંદુ $P$ અને $Q$ માં છેદે તો $PQ$ ના મધ્યબિંદુનો પાથ દર્શાવતુ સમીકરણ મેળવો. 
જો ${\left( {\frac{{1 + i\sqrt 3 }}{{1 - i\sqrt 3 }}} \right)^n}$ એ પૂર્ણાક હોય , તો $n$ મેળવો.
પુરૂષો અને સ્ત્રીઓના સમૂહની સરેરાશ ઉંમર $30$  વર્ષ થાય છે. જો પુરૂષોની સરેરાશ ઉંમર $32$  અને સ્ત્રીઓની $27$ વર્ષ હોય તો સમૂહમાં સ્ત્રીઓની ટકાવારી કેટલી થાય ?
પરવલય $ (y - 1)^2 = 4 (x + 1)$ ના નાભિલંબના અંત્યબિંદુઓના યામ ક્યા થાય છે ?
ધારો કે  $C=\left\{(x, y) \mid x^2-2^y=2023, x, y \in \mathbb{N}\right\}$.તો  $\sum_{(x, y) \in C}(x+y)$ =__________.
$\mathop {\lim }\limits_{n \to \infty } \sin [\pi \sqrt {{n^2} + 1} ] = $
એક ઉપવલયની પ્રધાન અક્ષની અર્ધ લંબાઈ $OB$, તેની નાભિઓ $F$ અને $F'$ અને ખૂણો $FBF'$ કાટખૂણો છે. તો ઉપવલયની ઉત્કેન્દ્રતા.....