Question
અસતત આવૃત્તિ$-$વિતરણની વ્યાખ્યા ઉદાહરણ સહિત આપો.

Answer

અસતત ચલનાં મૂલ્યોને અનુરૂપ આવૂતી દર્શાવતા કોષ્ટકને અસતત આવૃત્તિવિતરણ કહે છે.દા.ત..,
બાળકોની સંખ્યા $x$ $0$ $1$ $2$ $3$ કુલ
કુટુંબની સંખ્યા $f$ $5$ $30$ $45$ $20$ $100$

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

વાસ્તવિક વિધેય $f(x)=x^3-2 x+\frac{1}{x}$ માટે f(3) + f(- 3) ની કિંમત શોધો. 
પરોક્ષ તપાસની રીતના લાભ જણાવો.
અવર્ગીકૃત માહિતી ઉદાહરણ આપી સમજાવો.
એક આવૃત્તિ$-$વિતરણમાં મધ્યસ્થથી તૃતીય ચતુર્થક $11.2$ જેટલા અંતરે અને મધ્યસ્થથી પ્રથમ ચતુર્થક $12.8$ જેટલા અંતરે છે, તો વિષમતાંક શોધો.
નીચે જણાવેલ આવૃત્તિ$-$વિતરણના વર્ગોની મધ્યકિંમતો જણાવો.
વર્ગ $0-4$ $5-19$ $20-29$ $30-54$ $55-70$
આવ્રુતિ $5$ $10$ $15$ $8$ $2$
પ્રાથમિક માહિતીની વ્યાખ્યા આપી તેનું ઉદાહરણ લખો.
એક વર્ગના વિદ્યાર્થીઓનો બુદ્ધિઆંક $(IQ)$ નીચે આપેલા છે. વિદ્યાર્થીના બુદ્ધિઆંકનો બહુલક શોધો.
$146,134,143,144,138,145,153,138,138,146,140,135$
${ }^n P_4=17160$ હોય, તો n નું મૂલ્ય શોધો.
જો એક ગુણોત્તર-શ્રેણી માટે $a=\frac{81}{32}$ અને $r=-\frac{2}{3}$હોય, તો $T _6$ શોધો.
જો ચલ xનું ચતુર્થક વિચલન 12 હોય અને 3x + 4y - 20 = 0 હોય, તો y નું ચતુર્થક વિચલન શોધો.