Question
અસતત ચલની વ્યાખ્યા આપો.

Answer

જે ચલ બે સીમાઓ વચ્ચેની નિશ્ચિત કે ગણી શકાય તેટલી કિંમતો ધારણ કરી શકે તેમ હોય તો તે ચલને અસતત ચલ કહેવામાં આવે છે. જેમકે, કુટુંબ દીઠ બાળકોની સંખ્યા, છોડ દીઠ ફુલની સંખ્યા વગેરે અસતત ચલના ઉદાહરણો છે.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free