Question
પ્રસારના સાપેક્ષ માપો જણાવો.

Answer

પ્રસારના સાપેક્ષ માપો નીચે પ્રમાણે છે $: (1)$ સાપેક્ષ વિસ્તાર કે વિસ્તારાંક $(2)$ ચતુર્થક વિચલનાંક $(3)$ સરેરાશ વિચલનાંક $(4)$ પ્રમાણિત વિચલનાંક $(5)$ ચલનાંક.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free