Question
અવયવ પાડો : $ 64x^2 – 81y^2 $

Answer

$(8x+9y) (8x-9y)$

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

બિંદુ સમીકરણ $x - 2y = 4$ ના ઉકેલ છે કે ઉકેલ નથી તે ચકાસો : $( 0 , 2 )$
યોગ્ય નિત્યસમનો ઉપયોગ કરી અવયવ પાડો. $4 y^2-4 y+1$
અવયવ પાડો : $ 49a^2 + 70ab + 25b^2 $
એક શંકુની ત્રિજ્યા 21 સેમી અને ઊંચાઈ 20 સેમી છે, તો તેની કુલ સપાટીનું ક્ષેત્રફળ શોધો.
નીચેના સમીકરણના ચાર ઉકેલ લખો : $x + y = 7$
$x$ ની નીચેની કિંમતો માટે $5x- 4x^2 + 3$ બહુપદીનું મૂલ્ય શોધો. $x = -1$
સંખ્યાઓને દશાંશ સ્વરૂપમાં લખો અને તે કેવા પ્રકારની દશાંશ અભિવ્યક્તિ છે, તે જણાવો :
(1)$\frac{71}{125}$
(2)$\frac{4}{113}$
બહુપદી $p(x)=x^2-x+1$ માટે $p(1)$ અને $p(2)$ શોધો.
અવયવ પાડો : $ 4x^2 + 9y^2 + z^2 + 12xy – 6yz – 4zx $
શંકુ આકારના મકબરાની ત્રાંસી ઊંચાઈ અને પાયાનો વ્યાસ અનુક્રમે $25$ મી અને $14$ મી છે. તેની વક્રસપાટી પર $100$ મી$^2$ ના $Rs.210$ લેખે ચૂનો કરવાનો ખર્ચ શોધો.