Question
બહુપદી $p(x)=x^2-x+1$ માટે $p(1)$ અને $p(2)$ શોધો.

Answer

સ્વપ્રયત્ન

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

કિંમત શોધો. $9^{\frac{3}{2}}$
નીચે આપેલાં વિધાનોમાંથી કયા વિધાનો સત્ય છે અને કયાંવિધાનો અસત્ય છે ?તમારા જવાબ માટે કારણો આપો. $(i)$ જો બે વર્તુળ સમાન છે તો તેમની ત્રિજ્યાઓ સમાન હોય છે.
બહુપદી $g(x)$ એ આપેલ બહુપદી $p(x)$ નો એક અવયવ છે કે નહિ તે અવયવ પ્રમેય પર થી નક્કી કરો : $p(x) = x^3 + 3x^2 + 3x +1,  g(x) =x +2 $
અવયવ પાડો : $ x^3 - 27 $
જો $X = - 2 Y = 1$ એ સમીકરણ $2X+3y=K$ નો એક ઉકેલ હોય તો $K$ ની કિંમત શોધો.
સાબિત કરો કે $1.272727 ...$ = $ 1.\overline{27} $ ને $p$ પૂર્ણાક હોય, $q$ શુન્યેતર પૂર્ણાક હોય તેવા $ p, q$ માટે $ p\over{q} $ સ્વરૂપમાં દર્શાવી શકાય છે.
બે વર્તુળો બે બિંદુઓ $A$ અને $B$ માં છેદે છે. આ બે વર્તુળોના વ્યાસ $AD$ અને $AC$ છે. $($જુઓ આકૃતિ$)$ સાબિત કરો કે $B$ એ રેખાખંડ $DC$ પર આવેલું છે.
અવયવ પાડો : $ 2x^2 + 7x + 3 $
આકૃતિમાં $AB \| CD$ અને $CD \| EF$ અને $EA \perp AB$ છે. જો $\angle BEF =55^{\circ}$ હોય, તો $x, y$ અને $z$ નાં મૂલ્ય શોધો.
ધોરણ 9ના એક ચોક્કસ વિભાગના 40 વિદ્યાર્થીઓને તેમના જન્મનો મહિનો જણાવવાનું કહેવામાં આવ્યું અને તેથી મળેલી માહિતીને આધારે નીચેનો આલેખ તૈયાર કરવામાં આવ્યો હતો:
Image
ઉપરના લંબાલેખને ધ્યાનથી જોઈને નીચેના પ્રશ્નોના જવાબ આપો :
(1) નવેમ્બર મહિનામાં કેટલા વિદ્યાર્થીઓ જન્મ્યા હતા?
(2) કયા મહિનામાં સૌથી વધુ વિદ્યાર્થીઓ જન્મ્યા હતા?