Question
અવયવ પાડો : $ a^3 + 27b^3 + 64c^3 – 36abc $

Answer

$ (a + 3b + 4c )(a^2 + 9b^2+ 16c^2 -3ab -12bc -4ca) $

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

યોગ્ય નીત્યસમનો ઉપયોગ કરીને નીચેના ગુણાકાર મેળવો : $(x-3)(x+5)$
આપેલ દરેક બહુપદીનું શૂન્ય શોધો:
$p(x)=3 x-4$
સીધો ગુણાકાર કર્યા સિવાય $105 × 106 $ ની કિંમત મેળવો.
જેની ત્રાંસી ઊંચાઈ $21$ મીટર અને પાયાનો વ્યાસ $24$ મીટર હોય તેવા શંકુનું કુલ પૃષ્ઠફળ શોધો.
ગોળાફેકમાં વપરાતા ધાતુના ગોળાની ત્રિજ્યા $4.9$ સેમી છે. જો વપરાયેલ ધાતુની ઘનતા $7.8$ ગ્રામ પ્રતિ $cm^3$ હોય , તો તેનું દળ શોધો .
જેની પર બિંદુ $(2, 3)$ આવેલ હોય તેવી ચાર રેખાના સમીકરણ આપો.
$ 2\over7 $ અને $ 3\over7 $ વચ્ચેની ચાર સંમેય સંખ્યાઓ શોધો.
અવયવ પાડો:
$8 x^3+27 y^3+125 z^3-90 x y z$
$ \angle P $ અને $ \angle Q $ પૂરકકોણ છે. જો $ \angle P = \angle Q + 35^\circ $ હોય, તો $ \angle P $ અને $ \angle Q $ શોધો.
યોગ્ય નીત્યસમનો ઉપયોગ કરીને કિંમત મેળવો : $ 99^3 $