Question
યોગ્ય નીત્યસમનો ઉપયોગ કરીને કિંમત મેળવો : $ 99^3 $

Answer

$‌‍9,70,299$

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

સાબિત કરો કે, જો ચતુષ્કોણનાં વિકર્ણો એકબીજાને કાટખૂણેદુભાગે, તો તે સમબાજુ ચતુષ્કોણ છે.

 
વિસ્તરણ કરો:
$(2 x+3 y+5)^2$
અવયવ પાડો:
$6 x^3-23 x^2+29 x-12$
એક અર્ધગોળાકાર પોલા ઢાંકણનો વ્યાસ $7$ મીટર છે. આવાં તૈયાર $10$ ઢાંકણની બહારની વક્રસપાટી રંગવાનો ખર્ચ દર $ m^2 $ ના રૂ.$20$ લેખે કેટલો થાય ?
બહુપદી $ p(x) =3x^2 -1 $ નું શૂન્ય $ \frac{-1}{\sqrt{3}}, \frac{2}{\sqrt{3}} $ છે કે નહિ તે ચકાસો.
એક શાળાના ધોરણ $9$ ના $30$ વિદ્યાર્થીઓએ ઉદાહરણ $2$ માંઆપેલા ગુણ પ્રમાણે મેળવેલા ગુણનો મધ્યક શોધો.
આપેલી અભિવ્યક્તિ પૈકી કઈ અભિવ્યક્તિ બહુપદી છે, તે કારણ સહિત જણાવો. જો કોઈ અભિવ્યક્તિ બહુપદી હોય, તો તે એક ચલવાળી બહુપદી છે કે નહીં તે જણાવો:
$x^2+y^2+z^2+2 x y+2 y z+2 z x$
સાદું રૂપ આપો:
$(\sqrt{15}+\sqrt{7})(\sqrt{15}-\sqrt{7})$
$ 0. \overline{35} , \frac pq $ સ્વરૂપમાં દર્શાવો,
સમીકરણના ચાર ઉકેલ શોધો:
4x - 3y = 24