Question
અવયવ પાડો:
$27 x^3-8 y^3-54 x^2 y+36 x y^2$

Answer

$(3 x-2 y)(3 x-2 y)(3 x-2 y)$

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

નીચે આપેલાં વિધાનોમાંથી કયા વિધાનો સત્ય છે અને કયાંવિધાનો અસત્ય છે $?$ તમારા જવાબ માટે કારણો આપો. $(i)$ બે ભિન્ન બિંદુઓમાંથી પસાર થતી અસંખ્ય રેખાઓ હોય છે.
કયું બિંદુ સમીકરણ 3x-2y = 12ના ઉકેલ છે અને કયું બિંદુ ઉકેલ નથી, તે ચકાસોઃ
(-4, 0)
આપેલ દરેક સંખ્યામાં છેદનું સંમેયીકરણ કરો:
$\frac{n^2}{\sqrt{m^2+n^2}+m}$
$1$ અને $2$ વચ્ચેની પાંચ સંમેય સંખ્યાઓ શોધો.
લંબવૃત્તીય નળાકારની ઊંચાઈ $14$ સેમી અને વક્રસપાટીનું ક્ષેત્રફળ $88$ સેમી$^2$ છે,તો નળાકારના પાયાનો વ્યાસ શોધો.
વિભાગ $I$ ના વિકલ્પોને વિભાગ $II$ ના સાચા વિકલ્પો સાથે સાચી રીતે જોડો.
વિભાગ $I$ વિભાગ $II$
$(i)$ $(0,-2) $ $(a)$ $X$ અક્ષ
$(ii)$ $(1,-2)$ $(b)$ $Y$ અક્ષ
$(iii)$ $(-5,-3)$ $(c)$ ચોથું ચરણ
$(iv)$ $(-6,0)$ $(d)$ ત્રીજું ચરણ
    $(e)$ બીજું ચરણ
સમાંતરબાજુ ચતુષ્કોણ $A B C D$ નો વિકર્ણ $A C$ એ ખૂણા $A$ ને દુભાગે છે. સાબિત કરો કે $\angle C$ ને પણ દુભાગે છે.
સીધો ગુણાકાર કર્યા સિવાય કિંમત મેળવો:
$93 \times 95$
$(i)$ બિંદુ $B$ ના કોટિ અને ભુજ અનુક્રમે $......$ અને $.........$ છે. આથી બિદુ $B$ ના યામ $(.........., ......... )$ છે.
$(ii)$ બિંદુ $M$ ના $x-$યામ અને $y-$યામ અનુક્રમે $........$ અને $.........$ છે. આથી બિંદુ $M$ ના યામ $(....... , ....... )$ છે.
કિંમત મેળવો:
$(0.2)^3-(0.3)^3+(0.1)^3$