Question
સીધો ગુણાકાર કર્યા સિવાય કિંમત મેળવો:
$93 \times 95$

Answer

$93 \times 95$
$\begin{array}{l}=(90+3)(90+5) \\ =90^2+(3+5)90+(3)(5) \\ =8100+720+15 \\ =8835\end{array}$

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

આપેલી બહુપદીની ઘાત જણાવો:
$x^3 - 3(x^2)^4 - 15$
$\frac{-2}{3}$ અને $\frac{1}{5}$ વચ્ચેની પાંચ સંમેય સંખ્યાઓ શોધો.
આપેલ વિધાન પર વિચાર કરો : એવી સીધી રેખાઓની જોડનું અસ્તિત્વ છે, જે એકબીજાથી પ્રત્યેક જગ્યાએથી સમાન અંતરે આવેલી હોય. શું આ યુક્લિડની પાંચમી પૂર્વધારણાનું એક પ્રત્યક્ષ પરિણામ છે $?$ સ્પષ્ટ કરો.
વિસ્તરણ અને અવયવીકરણ તે બંને મુદ્દા વિદ્યાર્થી એકસાથે સમજે તે માટે એક દિવસ શિક્ષક શ્રી લાભશંકરભાઈ જોષીએ વિદ્યાર્થીઓને નીચે મુજબનો દાખલો આપ્યો:
"$x^2+lx+120=(x+a)(x+b)$, જ્યાં $a > b$ હોય તો સમીકરણનું સમાધાન કરે તેવી $a, b$ અને $l$ ની શક્ય કિંમતોની $8$ જોડ શોધો."
જો $P, Q$ અને $R$ એક રેખા પર આવેલા ત્રણ બિંદુઓ હોય અને $Q$ બિંદુ એ $P$ અને $R$ ની વચ્ચે આવેલ હોય, તો સાબિત કરો કે $PQ + QR = PR$.
સાદું રૂપ આપો. $2^\frac{2}{3} \times 2^\frac{1}{5}$
ધાતુના એક પોલા નળાકારની લંબાઈ $70$ સેમી છે. જો તેની અંદરના પોલા ભાગની ત્રિજ્યા $10$ સેમી અને ધાતુની જાડાઈ $1$ સેમી હોય, તો તેની બહારની તેમજ અંદરની વક્રસપાટીઓના ક્ષેત્રફળનો તફાવત શોધો.
એક નળાકારની ત્રિજ્યા અને ઊંચાઈ અનુક્રમે $10 \ cm$ અને $20 \ cm$ છે, તો તેનું ઘનફળ શોધો. $(\pi = 3.14)$
$6 \sqrt{15}$ ને $2 \sqrt{3}$ વડે ભાગો.
અવયવ પાડો: $64 a^3 - 27 b^3 - 144 a^2 b + 108 a b^2$