Question
અવયવ પાડો:
$x^3-11 x^2+20 x+32$

Answer

(x + 1)(x - 4)(x - 8)

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

$ \frac{5}{2 + \sqrt{3}} $ ના છેદનું સંમેયીકરણ કરો.
સીધો ગુણાકાર કર્યા સિવાય કિંમત મેળવો:
$78 \times 84$
$(i)$ યામ-સમતલમાં $\angle Y^{\prime} O X$નો અંદરનો ભાગ કયા ચરણનો છે ?
$(ii)$ જે બિંદુના બંને યામ વિરોધી સંજ્ઞા ધરાવતાં હોય તે બિંદુ કયા ચરણમાં હોય ?
મધ્યમ પદનું વિભાજન કરીને નીચેની બહુપદીના અવયવ પાડો:
$x^2-12 x+20$
યોગ્ય નિત્યસમનો ઉપયોગ કરીને નીચેના ગુણાકાર મેળવો. $(3 - 2x) (3 + 2x)$
જો $x=2+\sqrt{3}$ હોય, તો $x^2+\frac{1}{x^2}$ તથા $x^3+\frac{1}{x^3}$ ની કિંમત શોધો.
અવયવ પાડો
$x^2+9 y^2+4+6 x y+12 y+4 x$
સમાંતરબાજુ ચતુષ્કોણ $A B C D$ માં $\angle B-\angle A=40, A B C D$ ના દરેક ખૂણાનું માપ શોધો.
$P$ કેન્દ્રિત વર્તુળમાં $AB$ જીવા છે. જો વર્તુળની ત્રિજ્યા $17$ સેમી અને $AB = 30$ સેમી હોય, તો $AB$ નું કેન્દ્ર $P$ થી અંતર શોધો.
શું દરેક ધન પૂર્ણાકનું વર્ગમૂળ અસંમેય હોય છે? જો ના, તો એવી એક સંખ્યાનું ઉદાહરણ આપો જેનું વર્ગમૂળ સંમેય સંખ્યા હોય.