Question
અવયવ પાડો:
$x^3-8 y^3-27-18 x y$

Answer

$(x-2 y-3)\left(x^2+4 y^2+9+2 x y-6 y+3 x\right)$

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

આપેલ બહુપદી માટે p (1), p(2) અને p (4) શોધો:
$p(x)=x^3+9 x^2+23 x+15$
ધોરણ $9$ ના એક ચોક્કસ વિભાગના $40$ વિદ્યાર્થીઓને તેમનાજન્મનો મહિનો જણાવવાનું કહેવામાં આવ્યું અને તેથી મળેલીમાહિતીને આધારે નીચેનો આલેખ તૈયાર કરવામાં આવ્યો હતો : ઉપરના લંબાલેખને ધ્યાનથી જોઈને નીચેના પ્રશ્નોના જવાબ આપો.
$(i)$ નવેમ્બર મહિનામાં કેટલા વિદ્યાર્થીઓ જન્મ્યા હતા ?
$(ii)$ કયા મહિનામાં સૌથી વધુ વિદ્યાર્થીઓ જન્મ્યા હતા ?

ધાતુના પતરામાંથી $1$ મીટર ઊંચાઈ અને $140$ સેમી પાયાના વ્યાસવાળી બંધ નળાકાર ટાંકી બનાવવી છે. તે બનાવવા માટે કેટલા ચોરસ મીટર પતરાની જરૂર પડશે ?
$-\frac{3}{4}$ અને $-\frac{1}{3}$ વચ્ચેની પાંચ સંમેય સંખ્યાઓ શોધો
નોટબુકની કિંમત પેનની કિંમત કરતા ત્રણ ગણી છે. આ વિધાનને દ્વિચલ સુરેખ સમીકરણ સ્વરૂપે લખો.
નીચે દર્શાવેલ સમીકરણને દ્વિચલસુરેખ સમીકરણને પ્રમાણિત સ્વરૂપમાં દર્શાવો. $(i) \ 2x = 3 \ (ii) \ 5X = 3Y - 4$
$ \angle A $ અને $ \angle B $ પૂરકકોણ છે. જો $ \angle A = 3x - 10^\circ $ અને $ \angle B = 2x + 30^\circ $ હોય, તો $ \angle A $ અને $ \angle B $ શોધો.
આપેલ સંખ્યાઓના છેદનું સંમેયીકરણ કરો. $\frac{1}{\sqrt{7}-\sqrt{6}}$
યોગ્ય નીત્યસમનો ઉપયોગ કરીને કિંમત મેળવો : $ 79^3 $
બિંદુ કયા ચરણમાં છે તે જણાવો $A(7,8) ; B (-3,-4); C(-5,5); D(6,-4)$