Question
બિંદુ કયા ચરણમાં છે તે જણાવો $A(7,8) ; B (-3,-4); C(-5,5); D(6,-4)$

Answer

પ્રથમ, તૃતીય, દ્વિતીય, ચતુર્થ

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

યોગ્ય નીત્યસમ નો ઉપયોગ કરીને વિસ્તરણ કરો : $ (-2x +3y +2z)^2 $
$O$ કેન્દ્રિત વર્તુળમાં $AB $ વ્યાસ છે અને $ABCD$ ચક્રીય ચતુષ્કોણ છે. જો $ \angle ADC = 140^\circ $ હોય તો $ \angle BAC $ શોધો.
ચક્રીય ચતુષ્કોણ $PQRS$  માં $ \angle P = \angle R + 50 $ હોય, તો $ \angle P $ અને $ \angle R $ શોધો.
નીચે આપેલ દ્વિચલ સુરેખ સમીકરણો ને $ax + by + c =0$ તરીકે દર્શાવો અને દરેક કિસ્સા માં $a, b$ અને $c $ ની કિંમત શોધો : $4x – 8 = 0$
આપેલ બહુપદી માટે p (1), p(2) અને p (4) શોધો:
$p(y)=y^2-5 y+4$
$-\frac{3}{4}$ અને $-\frac{1}{3}$ વચ્ચેની પાંચ સંમેય સંખ્યાઓ શોધો
એક ખૂણો તેના કોટિકોણથી પાંચ ગણો છે. તે ખૂણાનું માપ શોધો.
વિસ્તરણ કરો:
(2a + 3b)(2a - 5b)
$(i)$ યામ-સમતલમાં $\angle Y^{\prime} O X$નો અંદરનો ભાગ કયા ચરણનો છે ?
$(ii)$ જે બિંદુના બંને યામ વિરોધી સંજ્ઞા ધરાવતાં હોય તે બિંદુ કયા ચરણમાં હોય ?
સાદું રૂપ આપો:
$(\sqrt{15}+\sqrt{7})(\sqrt{15}-\sqrt{7})$