Question
બાની નજર વાડામાં કઈ રીતે ફરી વળતી?

Answer

બાની નજર વાડામાં હરણની જેમ ફરતી, પુષ્યે પુષ્પ પતંગિયાની જેમ ઊડઊડ કરતી, શાકને માંડવે ખિસકોલીની જેમ સરકતી ને છોડ જોતી વખતે વરસાદી ગાય બની જતી.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free