Question types

બાનો વાડો question types

144 questions across 15 question groups — pick any mix to generate a ગુજરાતી paper with step-by-step answer keys.

144
Questions
15
Question groups
5
Question types
Sample Questions

બાનો વાડો questions

One sample from each question group in this chapter. Select any group above to see the full set with answer keys.

Q 1MCQ1 Mark
બા છાબડીમાં શું ભરીને મંદિરમાં મોકલતા?
View full solution
Q 4MCQ1 Mark
બાના વાડાને લેખક કયા નામે ઓળખાવે છે?
View full solution
Q 5MCQ1 Mark
'બા વીતી ગયેલા દિવસોના રસ્તેથી ઝડપથી નીકળી પણ જાય છે' એ વાક્યનો અર્થ છે ...
View full solution
બાળપણથી જ રવિશંકર મહારાજ ખૂબ મહેનતુ હતા. કામ કરવામાં તે જરાય આળસ ન કરતા. તે ખેતીનું બધું કામ ઉમંગથી કરતા. મહોલ્લામાં કોઈ પડોશીને કાગળ લખવો હોય તો તે હોંશે- હોંશે લખી આપતા. તે તેમની માતાને રામાયણ અને મહાભારત વાંચી સંભળાવતા.
View full solution
સંખ્યા દર્શાવતાં વાક્યો એકમમાંથી શોધો:
હું દસ વર્ષની મારી ઉંમરે મુગ્ધતા જે સમય તેનામાં જોતો હતો. એવાં જ મુગ્ધતા-વિસ્મય નિહાળું છું.
View full solution
સંખ્યા દર્શાવતાં વાક્યો એકમમાંથી શોધો:
એકાદ છોડમાં પણ ક્યાંક ફરક પડે તો બાને એની તરત જાણ થઈ રહે.
View full solution
સંખ્યા દર્શાવતાં વાક્યો એકમમાંથી શોધો:
પોતાના જ દીકરાના ઘરે બે-ત્રણ દિવસથી વધુ રહેવાનું થાય તો બા વાડા વિના ઝુરાપો અનુભવે.
View full solution
સંખ્યા દર્શાવતાં વાક્યો એકમમાંથી શોધો:
દસકા પૂર્વે બાપુજીનું અવસાન થતાં અમારા ઘરનો તોતિંગ મોભ તૂટી પડયો હતો.
View full solution

Generate a બાનો વાડો paper free

Pick question groups from the list above, set marks and difficulty, and export a branded PDF with step-by-step answer keys. First 3 chapters free — no signup.

Download App