Question
ભાગાકાર કરો: $\frac{3}{13} \div \left(\frac{-8}{65}\right)$

Answer

$\frac{3}{13} \div \left(\frac{-8}{65}\right) = \frac{3}{13} \times \left(\frac{65}{-8}\right)$
$= \frac{3 \times 65}{13 \times (-8)}$
$= \frac{3 \times 5}{-8}$ (કારણ કે $13 \times 5 = 65$)
$= \frac{15}{-8}$
$= -\frac{15}{8}$
$= -1 \frac{7}{8}$

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

સાદું રૂપ આપીને નીચેના દરેકને ઘાત સ્વરૂપે દર્શાવો $: \frac{x^9}{x^5 \times x^4} $
સાદું રૂપ આપી કિંમત શોધો:$10^{3} \times 3^{3}$
ગુણાકાર કરો: $3\frac{4}{7} \times \frac{3}{5}$
નીચેની આકૃતિઓમાં $X$ નું માપ શોધો :
$3 \text{ cm}$ બાજુ ધરાવતા બે સમઘન પાસપાસે ગોઠવીને લંબઘન બનાવેલ છે. તેની તિર્યક આકૃતિ દોરો અને લંબઘનની લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ જણાવો.
આપેલી જોડ સમાન સંમેય સંખ્યાઓની છે કે નહીં ગણતરી કરી જણાવો: $\left(\frac{-3}{2}\right)$ અને $-1 \frac{1}{2}$
નીચેની સંખ્યામાં કઈ સંખ્યા મોટી છે તે નક્કી કરો: $12^2$ અને $2^{12}$
નીચેની સંખ્યાઓને ઘાત સ્વરૂપમાં દર્શાવો:
$(i) \ 128$
$(ii) \ 729$
$(iii) \ 343$
$(iv) \ 512$
સમાંતરબાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ $16.38 \ cm^2$ અને આધાર $15.6 \ cm$ હોય, તો તેની ઊંચાઈ શોધો.
બપોરે $12$ વાગ્યાનું તાપમાન શૂન્યથી ઉપર $10^\circ C$ છે. જો તે $2^\circ C$ પ્રતિ કલાકના દરે મધ્યરાત્રિ સુધી ઓછું થતું જાય, તો કયા સમયે તાપમાન શૂન્યથી નીચે $8^\circ C$ હશે? મધ્યરાત્રિનું તાપમાન શું હશે?