Question
'ભારતદેશના લોકો મધદરિયો ખેડનારા છે.' અર્થાત શું?

Answer

'ભારતદેશના લોકો મધદરિયો ખેડનારા છે.' અર્થાત્ ભારત- દેશના લોકો જીવનની અડચણો સામે ઝઝૂમનારા છે.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free