Question
ભારતમાં બ્રિટિશ સત્તાનો ઉદય શાથી થયો ?

Answer

ઈ.સ. $1761$ માં ઈરાનના શાહ એહમદશાહ અબ્દાલી અને મરાઠાઓ વચ્ચે પાણિપતનું ત્રીજું યુદ્ધ થયું. જેમાં મરાઠાઓની હાર થઈ. હારના સમાચાર મળતાં આઘાતથી બાલાજી બાજીરાવનું અવસાન થયું. આ યુદ્ધથી મરાઠા સામ્રાજ્ય નિર્બળ બન્યું. આથી અંગ્રેજોને યુદ્ધમાં હરાવી શકે તેવાં રાજ્યો કોઈ બાકી ના રહ્યાં. પરિણામે ભારતમાં બ્રિટિશ સત્તાનો ઉદય થયો.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free