Question
બહુપદી : $ 2 + x^2 + x $ માં $ x^2 $ નો સહગુણક $........$ છે.

Answer

$1$

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

$\sqrt[11]{1}$ =_________ $\left(\frac{1}{11}, 1,-1\right)$
$20$ સેમી વ્યાસવાળા ગોલકની સપાટીનું ક્ષેત્રફળ $................\pi \ cm ^2$ થાય. $(400, 1600, 1200)$
તૃતીય ચરણમાં આવેલ બિંદુના બંને યામ $........$ હોય. $($ધન, ઋણ, અસંમેય$)$
$........$ એ દ્રીચલ સુરેખ સમીકરણ નથી, $(3x- 2y = 12, 4x +5y = 40,  x^2- 3x + 2=0 )$
$P$ કેન્દ્રિત વર્તુળમાં $AB$ અને $CD$ સમાન જીવાઓ છે જો $ \angle APB = 110^\circ $ હોય, તો $ \angle CPD  = ………(55^\circ , 110^\circ , 35^\circ )$
ત્રિકોણની કોઈ પણ બે બાજનો સરવાળો ત્રીજી બાજુ કરતા $...........$ હોય .
$ \triangle PQR $ ની બાજુઓનાં માપ $8$ સેમી, $15$ સેમી અને $17$ સેમી છે, તો તેનું ક્ષેત્રફળ $ ………… \ cm^2 $ થાય. $(60, 120, 136)$
જો બંને ખૂણાના માપનો સરવાળો $90$ થાય તો તે બંને ખૂણાને એકબીજાના $............$ છે.
$X -$અક્ષ અને $Y -$અક્ષના છેદબિંદુને $........$ કહે છે.
બહુપદી $p(x)=x^3-3 x^2+8 x+12$ માટે p(- 1) = _______ .(12, 8, 0)