Question
બહુપદી: $ 5-4x + x^2 $ ની ઘાત $........$ છે.

Answer

$2$

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

જ્યારે તપાસકર્તાએ કોઈ ચોક્કસ હેતુ ધ્યાનમાં રાખીને જાતે માહિતી મેળવી હોય તેવી માહિતી ને $................$ માહિતી કહે છે.
ચતુષ્કોણ $\text{PQRS}$ માં સામસામેની બાજુની જોડ રચે. $(PQ$ અને $RQ$, $PQ$ અને $ SP , PQ$ અને $RS)$
જે બિંદુનો x-યામ ધન અને y-યામ ઋણ હોય તે બિંદુ ચરણમાં હોય. (પ્રથમ, ચતુર્થ, તૃતીય)
$ \triangle ABC $ માં $AB$ અને $AC$ ના મધ્યબિંદુ અનુક્રમે $p$ અને $Q$ છે. તો ચતુષ્કોણ $PBCQ$ એ $...........$ ચતુષ્કોણ છે. $($સમાંતરબાજુ , સમબાજુ , સમલંબ$)$
એક શંકુ ની ત્રિજયા $5$ સેમી અને તીયર્ક ઊચાઇ $16$ સેમી છે, તો તેની કુલ સપાટી નું ક્ષેત્રફળ $............... cm^2 $ થાય. $(330,250,280)$
$\sqrt{49}$ = _______ $(-7,7, \pm 7)$
ચતુષ્કોણ માં પાસપાસેના ખૂણાઓ ની $..............$ જોડ મળે.
બિંદુ $(5,2)$ એ સમીકરણ $3x+2y=k$ ના આલેખ પર આવેલ હોય , તો $k= ...........$
સમલંબ ચતુષ્કોણ $\text{ABCD}$ માં $ \angle A : \angle B: \angle C : \angle D = ............$ શક્ય છે. $(3:4:5:3 , 3:4:5:6 , 2:3:5:4)$
વર્તુળ પરનાં કોઈ પણ બે બિંદુને જોડતા રેખાખંડ ને વર્તુળની $..............$ કહે છે.