Gujarat BoardEnglish MediumSTD 7GUJARATIભાઈબંધી1 Mark
Question
બીજા દિવસે ગોરિયાને તપાસીને ડૉક્ટરે શું કહ્યું?
✓
Answer
બીજા દિવસે ગોરિયાને તપાસીને ડૉક્ટરે કહ્યું, ''ચાલો,
સરસ, તાવ સાવ ઊતરી ગયો છે. દવાએ બરાબર અસર કરી.બાકી કાલે મને નહોતું લાગતું કે આટલું જલદી સારું થઈ જશે.”
Need a full question paper?
Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.