Question
બીજા શકમંદનું વર્ણન કરો.

Answer

બીજો શકમંદ એકદમ ટાપટીપવાળો હતો. તેના વાળ વ્યવસ્થિત ઓળેલા હતા. તેના બૂટ પૉલિશથી ચમકતાં હતાં. તેના કપડાં ઇસ્ત્રી ટાઇટ હતાં.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free