Gujarat Boardગુજરાતી માધ્યમધોરણ 5કેકારવબે વરસાદ ને પાંચ પીપર2 Marks
Question
પહેલો વરસાદ આવે ત્યારે શું શું થાય છે ?
✓
Answer
પહેલો વરસાદ આવે ત્યારે ગરમીથી કંટાળેલા લોકો વરસાદની મજા માણવા ઘરની બહાર ફરવા નીકળે છે. માટીની મીઠી સુગંધ આવે છે. વાયરો વાય છે. લોકોને લીલાછમ ઘાસ પર દોડવાનું મન થાય છે. ભમરાનો ગુંજારવ સાંભળવા મળે છે. ફૂલની સુગંધ ફેલાય છે. લોકોના હૃદયમાં આનંદ છલકાય છે.
Need a full question paper?
Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.