Question
બિંદુ કયા અક્ષ માં છે તે જણાવો $A(2,0) ; B (0,-2); C(-3,0); D(0,8)$

Answer

$X-$અક્ષ, $Y-$અક્ષ, $X-$અક્ષ, $Y-$અક્ષ

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

દર્શાવો કે : $0 . \overline{142857} =\frac{1}{13}$
આકૃતિમાં રેખા $PQ$ અને રેખા $RS$ એકબીજીને બિંદુ $O$માં છેદે છે. જો $\angle P O R : \angle R O Q=5: 7$ હોય, તો તમામખૂણાઓ શોધો.
જો (2, 3) એ 7x - 3y = a નો એક ઉકેલ હોય તથા (a, a + 1 ) એ 2x + y = bનો એક ઉકેલ હોય, તો a અને bની કિંમત શોધો.
યોગ્ય નીત્યસમનો ઉપયોગ કરીને કિંમત મેળવો : $ 123^2 $
અવયવ પાડો
$8 x^3+27 y^3+36 x^2 y+54 x y^2$
$ 2\over7 $ અને $ 3\over7 $ વચ્ચેની ચાર સંમેય સંખ્યાઓ શોધો.
એક ગોલકની ત્રિજ્યા $3.5$ સેમી છે. તેની સપાટીને સોનાનો ઢોળ ચડાવવાનો ખર્ચ પ્રતિ $ cm^2 $ રૂ. $150$ લેખે શોધો.
ચતુષ્કોણ PQRS માં $\angle P =2 x , \angle Q =3 x , \angle R =4 x$ અને $\angle S =6 x$ હોય, તો ચતુષ્કોણ PQRS ના બધાજ ખૂણાના માપ શોધો.
જો $ x = 2 + \sqrt{3} $ હોય, તો $ x^3 + \frac{1}{x^3} $ ની કિંમત શોધો.
એક ત્રિકોણની પરિમિતિ $32$ સેમી અને બે બાજુ $8$ સેમી અને $11$ સેમી હોય, તો તેનું ક્ષેત્રફળ શોધો. $($જુઓ આકૃતિ$)$