Question
બિંદુ કયા ચરણમાં છે તે જણાવો $A(2,3) ; B (5,2); C(-3,7); D(8,-3)$

Answer

પ્રથમ, પ્રથમ, દ્વિતીય, ચતુર્થ

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

તમે રોજિંદા જીવનમાંથી એકત્ર કરી શકો તેવી માહિતીનું પ્રાથમિક માહિતી અને ગૌણ માહિતીમાં વર્ગીકરણ કરો.
કયું બિંદુ સમીકરણ 3x-2y = 12ના ઉકેલ છે અને કયું બિંદુ ઉકેલ નથી, તે ચકાસોઃ
(6,4)
જો બિંદુ $(2, 3)$ એ સમીકરણ $3x + ay = 18$ ના આલેખ પરનું બિંદુ હોય, તો $a$ ની કિંમત શોધો.
અવયવ પાડો : $ \frac{9}{25} x^2 – \frac{3}{5} xy + \frac{1}{4} y^2 $
$4x + 3y = 12$ સમીકરણના નીચેના કયા બિંદુઓ ઉકેલ છે અને કયા બિંદુઓ ઉકેલ નથી તે જણાવો.
$(a) \ (4,0) \ (b) \ (0,4) \ (c) \ (0,3) \ (d) \ (3,0)$
યોગ્ય નીત્યસમ નો ઉપયોગ કરીને ગુણાકાર મેળવો : $(3- 2x) (3+2x)$
$P$ કેન્દ્રિત વર્તુળ ની જીવાઓ $AB$ અને $CD$ સમાન છે. જો $ \angle APB = 80^\circ $ હોય તો $ \angle CPD $ શોધો,
વિસ્તરણ કરો:
$\left(\frac{2}{3} x+\frac{4}{5} y\right)\left(\frac{2}{3} x-\frac{4}{5} y\right)$
વિસ્તરણ કરો : $ (a+2b-3c)^2 $
“નોટબુકની કિંમત પેનની કિંમત કરતાં બમણી $($બે ગણી$)$છે” આ વિધાનને દ્વિચલ સુરેખ સમીકરણ સ્વરૂપે દર્શાવો. $($નોટબુકની કિંમત $Rs. x$ તથા પેનની કિંમત $Rs.y$ લો.$)$