Question
સાદું રૂપ આપો:
$(\sqrt{15}+\sqrt{7})(\sqrt{15}-\sqrt{7})$

Answer

$(\sqrt{15}+\sqrt{7})(\sqrt{15}-\sqrt{7}) \\ =(\sqrt{15})^2-(\sqrt{7})^2 \\ =15-7=8$

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

$ 0.7 \overline{39} $ ને $ \frac pq $ સ્વરૂપમાં દર્શાવો, જ્યાં $p$ તથા $q$  પૂર્ણાંક છે તથા $q \neq 0.$
સંમેય સંખ્યાઓ $\frac{3}{4}$ અને $\frac{4}{5}$ વચ્ચે આવેલી ત્રણ ભિન્ન અસંમેય સંખ્યાઓ શોધો.
શંકુના પાયાનો વ્યાસ $10.5$ સેમી અને તેની ત્રાંસી ઊંચાઈ $10$ સેમી છે. તેની વક્રસપાટીનું ક્ષેત્રફળ શોધો.
$ p(t) = 2 + t + 2t^2 – t^3 $ બહુપદી માટે $p(0) , p(1)$ અને $P(2)$ શોધો .
$4 \sqrt{6}-8 \sqrt{10}$અને $3 \sqrt{6}+12 \sqrt{10}$ નો સરવાળો કરો
જો $2^{x-2} \cdot 3^{2 x-6}=36$ હોય, તો x ની કિંમત શોધો.
આપેલ સંખ્યાઓના છેદનું સંમેયીકરણ કરો : $ \frac{1}{\sqrt{7} - 2} $
એક નળાકારની વક્રસપાટીનું ક્ષેત્રફળ $4.4$ મી$^2$ છે. જો તેના પાયાની ત્રિજ્યા $0.7$ મી હોય, તો તેની ઊંચાઈ શોધો.
સંખ્યાઓને દશાંશ સ્વરૂપમાં લખો અને તે કેવા પ્રકારની દશાંશ અભિવ્યક્તિ છે, તે જણાવો :
(1)$\frac{71}{125}$
(2)$\frac{4}{113}$
જો $a=\frac{\sqrt{5}}{8}$ અને $\frac{8}{a}=b \sqrt{5}$ હોય, તો b ની કિંમત શોધો.