Question
બિનપ્રકાશિત માહિતી એટલે શું?

Answer

  • સંસ્થાઓ દ્વારા કેટલીક આંકડાકીય માહિતી પ્રકાશિત થયેલ હોતી નથી, પરંતુ વિનંતી કરીને ખાનગી અને જાહેર સંગઠન દ્વારા પોતાનાં સંદર્ભ માટે તૈયાર કરેલ બિન પ્રકાશિત માહિતી તરીકે ઓળખાય છે.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

એક આવૃત્તિ$-$વિતરણમાં દ્વિતીય ચતુર્થકથી તૃતીય ચતુર્થકનું અંતર $18$ અને પ્રથમ ચતુર્થકનું અંતર $22$ છે, તો આવૃત્તિ$-$વિતરણમાં કયા પ્રકારની વિષમતા જોવા મળશે $?$
ગણતરીનો સરવાળાનો મૂળભૂત સિદ્ધાંત લખો.
$15$ અવલોકનોના સમૂહમાં $8$ મા અવલોકનોની કિંમત $250$ હોય, તો મધ્યસ્થની કિંમત શોધો.
બે માહિતી $A$ અને $B$ માટે, જો માહિતી નો ચલનાંક એ માહિતી $B$ ના ચલનાંક કરતા ઓછો હોય, તો કઈ માહિતીમાં વધુ પ્રસાર છે તેમ કહેવાય $?$
$(x + a)^n$ ના વિસ્તરણના $n + 1$ પદોના સહગુણકો લખો.
ગણતરીનો સરવાળાનો મૂળભૂત સિદ્ધાંત લખો.
વિષમતા નિરપેક્ષ માપ છે કે સાપેક્ષ માપ $?$ તેનો સંકેત જણાવો.
કોષ્ટક$-$રચનાના પ્રકારો જણાવો.
આંકડાશાસ્ત્રની વ્યાખ્યા લખો.
અનેક-એક વિધેયની સાંકેતિક વ્યાખ્યા આપો.