Question
ગણતરીનો સરવાળાનો મૂળભૂત સિદ્ધાંત લખો.

Answer

જો કોઈ એક સમૂહમાં $m$ ભિન્ન વસ્તુઓ અને બીજા સમુહમાં $n$ ભિન્ન વસ્તુઓ હોય, તો બંને સમૂહની કુલ વસ્તુઓમાંથી કોઈ પણ એક વસ્તુની પસંદગી $m + n$ પ્રકારે થઈ શકે. આ નિયમને ગણતરીનો સરવાળાનો મૂળભૂત સિદ્ધાંત કહે છે.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free