Question
બલા ટળવી

Answer

અર્થ : આફત કે પીઠા દૂર થવી
વાક્ય : આવતાં-જતાંને હેરાન કરનાર દારૂડિયો ખાડામાં પડી ગયો. તેથી બધાને લાગ્યું કે સારું થયું, બલા ટળી.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free