Question
ગાંઠે બાંધવું

Answer

અર્થ : નિશ્ચિય કરવો, સ્મરણમાં રાખવું
વાક્ય : ઘરનાં વડીલોની શિખામણ આપણે ગાંઠ બાંધીએ.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free