Question
બલાઈ શીમળાના વ્રુક્ષને રોજ શુ કરતો ?

Answer

બલાઈ શીમળાના વૃક્ષમાં થોડું થોડું રોજ પાણી પાતો ને સવાર – સાંજ કેટલો વધ્યો તેની વ્યાકુળ બની તપાસ કરતો. છોડ જ્યારે બે હાથ ઉંચો થયો ત્યારે તેની પૂર્ણ સમૃદ્ધિ જોઈ તે વિચારવા લાગ્યો કે આ કોઈ અદભુત વૃક્ષ છે.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

જેઠીબાઈનાં કારખાનાનો માલ ક્યા ક્યા દેશમાં જતો હતો?
દીપકની સારવાર કરનાર ડોક્ટરે સર અમલ તથા અન્ય સભ્યોને દીપકની સ્થિતિ વિષે વાકેફ કરતા શું જણાવ્યું?
કાન્તિની બા એ, તેનાં મૃત્યુ પછી બંને દીકરાઓને પોતાની મિલકત કેવી રીતે વહેચી – તે વિષે શું વ્યવસ્થા કરી હતી?
સ્ટેશન ગાડી ઉપડતા પહેલા ભદ્રંભદ્રએ પાણી પીધું – આ બનવાનું લેખકે કેવી રીતે વર્ણન કર્યું?
બા નાનપણમાં મોટાને તેડતી ત્યારે કાન્તિના દિલમાં કેવો ભાવ જાગતો ?
બલાઈને પ્રકૃતિ સાથે કેવી લાગણી છે?
રમ મીરે સકીનાને કેવી રીતે ઉછેરીને મોટી કરી ?
ભારત દેશના લોકો સામાન્ય રીતે હોટેલમાં વધારે ખોરાક શા માટે મંગાવે છે? પાઠનાં આધારે સમજાવો.
જેઠીબાઈ પોર્ટુગીઝ સરકારના જુલમની કહાણી પોર્ટુગલ ની રાણી સુધી કેવી રીતે પહોચાડી ?
કાનજી કામદારનું પાત્રાલેખન કરો.