Gujarat BoardEnglish MediumSTD 10Gujaratiપ્રાણનો મિત્ર (ગદ્ય)2 Marks
Question
બલાઈને પ્રકૃતિ સાથે કેવી લાગણી છે?
✓
Answer
બલાઈ પ્રકૃતિને પોતાના સ્વજન જેવી ગણે છે. કોઈ ફૂલ તોડે, કોઈ ઝાડ ઉપર પથ્થર મારી ફળ પાડે કે મજૂરો ધાસ કાપે તો બલાઈને ખૂબ જ દુ:ખ થતું. ભલાઈનું કશું ન ચાલે એટલે એ ત્યાંથી દૂર ચાલી જતો, વૃક્ષોને પોતાના સ્વજનો જેવા માને છે. તેથી તેમને કપાતા જોઈને ખૂબ જ દુ:ખી દુ:ખી થઈ જાય છે.
Need a full question paper?
Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.