Gujarat BoardEnglish MediumSTD 10Gujaratiશરણાઈના સૂર (ગદ્ય)2 Marks
Question
દાદમાં મળેલા પૈસા રમઝુ મીર ગવરીને શા માટે આપી દે છે?
✓
Answer
ગવરીની વિદાય પ્રસંગે રમજુ મીર શરણાઈ વગાડી રહ્યો હતો. ગવરીના ચહેરામાં રમજુને પોતાની દીકરી સકીનાનો ચહેરો દેખાવા લાગ્યો. આ પ્રસંગ અત્યંત ભાવુક બની રહે છે. શરણાઈ વગાડતા વગાડતા રમજુની આંખો સમક્ષ સકીના તરવરી આવતા, તેની મૃત દીકરીની યાદમાં ને યાદમાં શરણાઈના સુરમાનું દર્દ વધારે ઘૂંટાતું જાય છે ને તલ્લીન થયેલો રમજુ એક સ્થળ પર સ્થિર બની જાય છે. તેની આવી હરકતને વેવાઈ તેની દાદ માટેની લાલસા માની લે છે અને વધારે ને વધારે દાદના રોકડા સિક્કા વેરતા જાય છે. પરિસ્થિતિનું ભાન થતા, રમજુ પોતે જાતે દાદમાં મળેલી સઘળી રકમ ગવરીને સાચી મનોદશાનો તાગ આવે છે.
Need a full question paper?
Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.