Question
બુદ્ધ 'મધ્યમ માર્ગ' દ્વારા શો સંદેશ આપે છે?

Answer

બુદ્ધના 'મધ્યમ માર્ગ'નો સંદેશ : સામસામા પક્ષો કે સિદ્ધાંતોની અતિરેકતા વચ્ચે સમન્વય આપે તેવો વચલો માર્ગ કે ઉપાય. જીવનરૂપી વીણાના તાર એવા તાણીને ન રાખો કે તૂટી જાય, એમ એટલા ઢીલા પણ ન રાખો કે જીવનરૂપી સંગીત માણી ન શકાય. 

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free