Gujarat Boardગુજરાતી માધ્યમધોરણ 7ગુજરાતીરાન માં2 Marks
Question
ચોમાસામાં તમારી આસપાસ કયા કયા ફેરફારો જોવા મળે છે ?
✓
Answer
માસા પર્વેનો ઉકળાટ વરસાદ આવતાં શમી જાય છે. ઠંડી વફૂંકાય છે. પશુ, પંખી અને લોકોમાં આનંદ છવાઈ જાય છે. મોર નાચી ઊઠે છે દેડકાં ડ્રાઉં ડ્રાઉં કરે છે. માટીની સુગંધ ચારે બાજુ ફેલાઈ જાય છે. ખેડૂતો બળદ લઈને ખેતરે જાય છે. નદી, નાળાં, કૂવા, સરોવર અને તળાવમાં ન પાણી આવે છે.
Need a full question paper?
Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.