Question
ચિતાર આપવો

Answer

અર્થ : આબેહુબ વર્ણન કરવું
વાક્ય : દેશ કે દુનિયામાં કોઈ ઘટના બને છે ત્યારે ન્યૂઝ ચેનલ ઉપર એનો ચિતાર આપવામાં આવે છે.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free