Question
મોઢું પડી જવું

Answer

મોં ફિક્કું પડી જવું
વાક્ય : પોતાના દીકરાના પરીક્ષામાં નાપાસ થવાના સમાચાર સાંભળતાં જ માતાનું મોઢું પડી ગયું.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free