Question
ચલ એટલે શું?

Answer

  • ચલ એટલે એક મુળાક્ષર કે જે કોઈ યાદ્ચ્છિક અથવા અજ્ઞાત સંખ્યા દર્શાવે છે.
  • બીજગણિતમાં ચલનો ઉપયોગ કરીને ઘણાં મુશ્કેલ સમીકરણો ઉકેલી શકાય છે.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

કોઈ એક શાળાના વિદ્યાર્થીઓની સમસ્યાઓનો અભ્યાસ કરવા માટે જો બધા જ વિદ્યાર્થીઓને પ્રશ્ન પૂછી માહિતી એકત્રિત કરવામાં આવે તો તે તપાસને કઈ તપાસ કહેવાય ?
સમષ્ટિ એટલે શું ?
બહુલકની વ્યાખ્યા આપો.
જો $r=1$ હોય, તો $S _n$મેળવવાનું સૂત્ર લખો.
$(x + a)^n$ ના વિસ્તરણના $n + 1$ પદોના સહગુણકો લખો.
બે સંખ્યાઓનો મધ્યક $5$ છે. જો એક સંખ્યા $6$ હોય તો બીજી સંખ્યા શોધો.
$N$ વસ્તુઓમાંથી તે વસ્તુ એ એક પ્રકારની સમસ્વરૂપ હોય, $B$ વસ્તુઓ બીજા પ્રકારની સમસ્વરૂપ હોય અને બાકીની બધી વસ્તુઓ ભિન્ન હોય, તો કુલ $N$ વસ્તુઓના ક્રમચય કેટલા થાય $?$
વિધાનો સાચા છે કે ખોટાં તે જણાવો: સરળ યાદચ્છિક નિદર્શ પદ્ધતિમાં સમષ્ટિના દરેક એકમને નિદર્શમાં પસંદ થવાની સમાન તક હોય છે.
સ્તંભાકૃતિમાં માપ તરીકે કયો એકમ લેવાય છે ?
વિષમાંગ સમષ્ટિની વ્યાખ્યા આપો.