Question
વિષમાંગ સમષ્ટિની વ્યાખ્યા આપો.

Answer

સમષ્ટિના એકમોમાં વધુ પ્રમાણમાં ચલન હોય એટલે કે સમષ્ટિના એકમો ભિન્ન લક્ષણોવાળા હોય તો તેવી સમષ્ટિને વિષમાંગ સમષ્ટિ કહે છે.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free