Question
ચંદેરી આકળવિકળ કેમ થઈ હતી?

Answer

ગોરિયાએ બે દિવસથી તેના આંચળને મોં સુદ્ધાં નહોતુ અડાડયું. તેથી ચંદેરી આકળવિકળ થઈ હતી.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free