MCQ
‘ચોમાસું’ શબ્દમાં કયો સમાસ રહેલો છે?
  • A
    દ્વિગુ સમાસ
  • B
    કર્મધરાય સમાસ
  • C
    બહુવ્રીહિ સમાસ

Answer

દ્વિગુ સમાસ

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

‘ભૂચર’ શબ્દમાં કયો સમાસ રહેલો છે? $A.$ દ્વન્દ્વ સમાસ $B.$ તત્પુરુષ સમાસ $C.$ ઉપપદ સમાસ
‘ત્રિલોક’ શબ્દમાં કયો સમાસ રહેલો છે? $A.$ દ્વિગુ સમાસ $B.$ કર્મધરાય સમાસ $C.$ બહુવ્રીહિ સમાસ
‘આવકવેરો’ સમાસ ઓળખાવો. $A.$ મધ્યમપદલોપી સમાસ $B.$ દ્વિગુ સમાસ $C.$ ઉપપદ સમાસ
નીચેનામાંથી મધ્યમપદલોપી સમાસ જણાવો.
‘ચંદ્રમુખ’ શબ્દમાં કયો સમાસ રહેલો છે? $A.$ દ્વન્દ્વ સમાસ $B.$ કર્મધરાય સમાસ $C.$ ઉપપદ સમાસ
‘પંચામૃત’ શબ્દમાં કયો સમાસ રહેલો છે?
‘રાજદરબાર’ શબ્દમાં કયો સમાસ રહેલો છે?
‘ગિરિધર’ શબ્દમાં કયો સમાસ રહેલો છે?
‘પંચામૃત’ શબ્દમાં કયો સમાસ રહેલો છે.
નીચેનામાંથી મધ્યમપદલોપી સમાસ જણાવો. $A.$ મરણપોક $B.$ કાંચુપાંકુ $C.$ ત્રિભુવન