Question
ચોરસનું ક્ષેત્રફળ $= (……………..)^2 $

Answer

બાજુ

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

$(2 x+5)(2 x-5)=................\left(x^2-5,2 x^2-25,4 x^2-25\right)$.
$\triangle P Q R$ ની બાજુઓનાં માપ $8$ સેમી, $15$ સેમી અને $17$ સેમી છે, તો તેનું ક્ષેત્રફળ $................cm ^2$ થાઈ. $(60, 120, 136)$
જે આંકડાકીય સત્યો કે બિનઆંકડાકીય સત્યો ચોક્કસ હેતુસર એકત્રિત કરવામાં આવે છે, તે હકીકતો અને આંકડાઓને $……........$ કહે છે.
વિપરીતકોણનું માપ_________ની વચ્ચે હોય.
વર્તુળના સમતલમાં આવેલું અને વર્તુળના દરેક બિંદુથી સમાન અંતરે આવેલાં બિંદુને વર્તુળનું ___________ કહે છે. (મધ્યબિંદુ, કેન્દ્ર, ત્રિજ્યા)
સમબાજુ ત્રિકોણનું ક્ષેત્રફળ $= …………$
વર્તુળનું કેન્દ્ર વર્તુળના $................$ ના ભાગમાં હોય છે . $($બહાર $/$ અંદર$)$
$P$ કેન્દ્રિત વર્તુળમાં $AB$ અને $CD$ સમાન જીવાઓ છે. $ \angle APB = 120^\circ $ હોય, તો $ \angle PCD  = …………(60^\circ , 120^\circ ,30^\circ )$
બિંદુ $(0, -5)$ એ કિરણ $................$ પર આવેલ છે. $(OX, OY, OY')$
$P$ કેન્દ્રિત વર્તુળમાં $AB$ અને $CD$ સમાન જીવાઓ છે. $\angle A P B = 120^\circ$ હોય, તો $\angle P C D = ................(60^\circ , 120^\circ , 30^\circ)$