Question
ચતુર્થક વિચલનની વ્યાખ્યા આપો.

Answer

માહિતીના તૃતીય ચતુર્થક $Q_3$ અને પ્રથમ ચતુર્થક $Q_1$ વચ્ચેના તફાવતને બે વડે ભાગવાથી મળતી કિંમતને ચતુર્થક વિચલન કહેવામાં આવે છે. તેને સંકેતમાં $Q_d$ વડે દર્શાવવામાં આવે છે.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

પ્રસારમાનનો હેતુ જણાવો.
"100 વ્યક્તિઓના વજનનો વિસ્તારાંક 0.85 કિગ્રા છે.” વિધાનની યર્થાથતા ચકાસો.
સતત આવૃત્તિ$-$વિતરણમાં વર્ગસંખ્યા અંગે શું મર્યાદા છે $?$
ક્રમગુણિત $(n – 1)$ નો અર્થ લખો.
સંચયની વ્યાખ્યા લખી તેનું સૂત્ર લખો.
કંપની $X$ જુદા$-$જુદા બે મૉડલની કાર પાંચ કલરમાં અને કંપની $4$ જુદા$-$જુદા બે મૉડલની કાર ચાર કલરમાં બનાવે છે. એક વ્યક્તિ આ કારમાંથી કોઈ એક કાર કેટલી રીતે પસંદ કરી શકે $?$
મિશ્ર મધ્યક કોને કહેવામાં આવે છે $?$
સરેરાશની આસપાસ સમાન રીતે વિતરિત ન થઈ હોય તેવી માહિતી માટે મધ્યવર્તી સ્થિતિનું કયું માપ યોગ્ય ગણાય ?
પ્રશ્નાવલીની અજમાયશ શા માટે કરવામાં આવે છે ?
બે કે તેથી વધુ સમૂહોની તેમના ચલનના સંદર્ભમાં સરખામણી કરવા માટે પ્રસારના કયા પ્રકારના માપોનો ઉપયોગ થાય છે ?