Question types

પ્રસારમાન question types

138 questions across 6 question groups — pick any mix to generate a આંકડાશાસ્ત્ર paper with step-by-step answer keys.

138
Questions
6
Question groups
5
Question types
Sample Questions

પ્રસારમાન questions

One sample from each question group in this chapter. Select any group above to see the full set with answer keys.

Q 1MCQ1 Mark
એક ચલ માટે મધ્યક $10$ અને ચલનાંક $60 \%$ હોય, તો ચલનું વિચરણ કેટલું થાય $?$
  • A
    $6$
  • $36$
  • C
    $60$
  • D
    $50$

Answer: B.

View full solution
Q 2MCQ1 Mark
અવલોકનો $5, 5, 5, 5, 5$ માટે પ્રસારનું કોઈ પણ માપ શું થાય $?$
  • A
    $1$
  • B
    $5$
  • $0$
  • D
    $25$

Answer: C.

View full solution
Q 3MCQ1 Mark
એક માહિતીના પ્રથમ અને તૃતીય ચતુર્થકો અનુક્રમે $30$ અને $50$ હોય, તો ચતુર્થક વિચલનાંકની કિંમત કેટલી થાય $?$
  • $0.25$
  • B
    $50$
  • C
    $4$
  • D
    $20$

Answer: A.

View full solution
Q 4MCQ1 Mark
$10$ વિદ્યાર્થીઓનાં વજન $($કિગ્રામાં$)$ નીચે મુજબ છે.$53, 47, 60, 55, 71, 65, 61, 58, 63, 70$ આ માહિતીનો વિસ્તાર કેટલો છે $?$ 
  • A
    $17$
  • B
    $23$
  • $24$
  • D
    $18$

Answer: C.

View full solution
Q 5MCQ1 Mark
જો સમૂહ $A$ નો ચલનાંક એ સમૂહ $B$ ના ચલનાંક કરતાં ઓછો હોય, તો કયો સમૂહ ચલનની દૃષ્ટિએ વધુ સ્થિર ગણાય $?$
  • સમૂહ $A$
  • B
    સમૂહ $B$
  • C
    $(a)$ અને $(b)$ બંને 
  • D
    કહી શકાય નહિ

Answer: A.

View full solution
એક સમૂહના $7$ વિદ્યાર્થીઓએ $25$ ગુણની કસોટીમાં મેળવેલ ગુણ અનુક્રમે $20, 20, 20, 20, 20, 20, 20$ છે, તો તેમના ગુણનું પ્રમાણિત વિચલન શું થશે $?$
View full solution
એક કંપની પાઈપનું ઉત્પાદન કરે છે. પાઈપના વ્યાસ અંગે નીચે મુજબ માહિતી મળે છે. તો તે પરથી પાઈપના વ્યાસનો વિસ્તાર શોધો.
વ્યાસ $($સેમીમાં$)$ $20 - 40$ $40 - 60$ $60 - 80$ $80 - 100$ $100 - 120$
પાઈપ ની સંખ્યા $15$ $40$ $75$ $20$ $11$
View full solution
એક નર્સરીમાં $100$ છોડ પર રહેલ ફૂલની સંખ્યા વિશે નીચે આપેલી માહિતી પરથી છોડદીઠ ફૂલની સંખ્યાનું ચતુર્થક વિચલન શોધો.
ફૂલની સંખ્યા $11$ $13$ $15$ $17$ $19$ $21$ $23$ $25$
છોડની સંખ્યા $5$ $8$ $13$ $20$ $22$ $18$ $10$ $4$
View full solution
એક ફેક્ટરીમાં ઉત્પાદિત થતી વસ્તુઓનું કુલ ખર્ચ વિધેય $y = 10 + 3x$ છે, જ્યાં, $x$ એ ઉત્પાદિત એકમોની સંખ્યા અને $y$ એ $x$ એકમોનું કુલ ઉત્પાદન$-$ખર્ચ દર્શાવે છે. ફેક્ટરીમાં દરરોજ ઉત્પાદિત થતી વસ્તુઓના એકમોની સંખ્યાનો વિસ્તાર $50,$ ચતુર્થક વિચલન $5,$ સરેરાશ વિચલન $8$ અને પ્રમાણિત વિચલન $10$ છે, તો આ માહિતી પરથી કુલ ખર્ચ $y$ નો વિસ્તાર, ચતુર્થક વિચલન, સરેરાશ વિચલન અને પ્રમાણિત વિચલન મેળવો.
View full solution
$100$ અવલોકનોની એક શ્રેણીના મધ્યક અને પ્રમાણિત વિચલન અનુક્રમે $40$ અને $10$ મળે છે. ગલતરીમાં બે અવલોકનોની કિંમતો ભૂલથી $3$ અને $27$ ને બદલે $30$ અને $70$ લેવામાં આવી હતી. સુધારેલ મધ્યક અને સુધારેલ પ્રમાણિત  વિચલન શોધો.
View full solution
ફૂટબોલની રમતમાં બે ટુકડીએ નીચે મુજબ ગોલ કર્યા હતા.કઈ ટુકડી વધારે સુસંગત રમત રમે છે $?$
ફૂટબોલની મેચમાં નોંધાયેલ ગોલની સંખ્યા ફૂટબોલ મેચની સંખ્યા
ટુકડી $A$ ટુકડી $B$
$0$ $15$ $20$
$1$ $10$ $10$
$2$ $7$ $5$
$3$ $5$ $4$
$4$ $3$ $2$
$5$ $2$ $1$
View full solution
એક કોલેજના $220$ વિદ્યાર્થીઓએ કોઈ પરિક્ષામાં મેળવેલા ગુણની વિગત નીચે મુજબ છે. તે પરથી વિદ્યાર્થીઓના ગુણનું ચતુર્થક વિચલન શોધો.
ગુણ $0 - 9$ $10 - 19$ $20 – 29$ $30 - 39$ $40 - 49$ $50$ કે તેથી વધુ
વિદ્યાર્થીઓની સંખ્યા $30$ $50$ $64$ $42$ $29$ $5$
View full solution
એક બેટ્સમેને રમેલી $100$ ક્રિકેટની વન$-$ડે મેચમાં કરેલા રનની વિગત નીચે મુજબ છે. આ માહિતી પરથી બેટ્સમેન કરેલા રનનું પ્રમાણિત વિચલન શોધો.
રન $0 - 10$ $10 - 20$ $20 – 30$ $30 - 40$ $40 - 50$ $50 - 60$ $60 – 70$
મેચની સંખ્યા $10$ $15$ $25$ $25$ $10$ $10$ $5$
View full solution
બે વિદ્યાર્થીઓ $A$ અને $B$ એ $10$ પરીક્ષામાં મેળવેલા ગુણ નીચે મુજબ છે:
પરીક્ષા $1$ $2$ $3$ $4$ $5$ $6$ $7$ $8$ $9$ $10$
વિદ્યાર્થી $A$ ના ગુણ $44$ $80$ $76$ $48$ $52$ $72$ $68$ $56$ $60$ $64$
વિદ્યાર્થી $B$ ના ગુણ $48$ $75$ $54$ $60$ $63$ $69$ $72$ $51$ $57$ $56$
ક્યા વિદ્યાર્થીનો અભ્યાસમાં દેખાવ વધુ સુસંગત છે $?$
View full solution
કોઈ ફેક્ટરીના $230$ કારીગરોને મળતી દૈનિક મંજૂરી $(₹$ માં$)$ ની વિગત આપી છે. તે માહિતી પરથી કારીગરોની દૈનિક મજૂરીનો ચલનાંક શોધો.
દૈનિક મજૂરી $(₹)$ $100$ થી ઓછી $200$ થી ઓછી $300$ થી ઓછી $400$ થી ઓછી $500$ થી ઓછી $600$ થી ઓછી $700$ થી ઓછી $800$ થી ઓછી
કારીગરોની સંખ્યા $12$ $30$ $65$ $107$ $157$ $202$ $222$ $230$
View full solution
કોઈ એક દિવસો $100$ લઘુઉઘોગોના શેરના બંધભાવ $(₹$ માં$)$ નું વિતરણ નીચે મુજબ છે, તો શેરના બંધભાવનું સરેરાશ વિચલન શોધો.
ભાવ $(₹)$ $0-10$ $10-20$ $20-30$ $30-40$ $40-50$ $50-60$ $60-70$ $70-80$ $80-90$
ઉદ્યોગોની સંખ્યા $3$ $8$ $15$ $20$ $25$ $10$ $9$ $6$ $4$
View full solution
એક કંપનીના $200$ કર્મચારીઓના વેતનની માહિતી નીચે મુજબ છે. આ માહિતી પરથી કર્મચારીઓના વેતનનું પ્રમાણિત વિચલન શોધો.
વેતન $($હજાર $₹)$ $10$ થી ઓછું $20$ થી ઓછું $30$ થી ઓછું $40$ થી ઓછું $50$ થી ઓછું $60$ થી ઓછું $70$ થી ઓછું
વ્યક્તિઓની સંખ્યા $5$ $17$ $47$ $92$ $142$ $179$ $200$
View full solution
નીચેની માહિતી પરથી પ્રસારમાનનું યોગ્ય માપ શોધો તેમ જ તેનું સાપેક્ષ માપ પણ મેળવો :
ગુણ $10$ થી ઓછા $10-20$ $20-30$ $30-40$ $40$ થી વધુ
વિદ્યાર્થીઓની સંખ્યા $2$ $4$ $10$ $3$ $1$
View full solution

Generate a પ્રસારમાન paper free

Pick question groups from the list above, set marks and difficulty, and export a branded PDF with step-by-step answer keys. First 3 chapters free — no signup.

Download App