Question
ચતુષ્કોણમાં પાસપાસેના ખૂણાની ________ જોડ મળે. (બે, ત્રણ, ચાર)

Answer

ચાર

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

એક લંબઘન ની લંબાઈ $15$ સેમી, પહોળાઈ $10$ સેમી અને ઊંચાઈ $4$ સેમી છે, તો તેના પાર્શ્વપૃષ્ઠોનું ક્ષેત્રફળ $.............. cm^2 $ થાય. $(250, 500, 200)$
કોઈ પણ શંકુ માટે $ l^2 = ...................$
જો બહુપદી $2 x^2+k x$ નો એક અવયવ x + 1 હોય, તો k ની કિંમત_________છે.
અર્ધગોળાનું ઘનફળ $= ………… \frac{1}{3} \pi r ^3, \frac{2}{3}\pi r ^3 , \frac{3}{4} \pi r ^3 $
ઘન પદાર્થની સીમાઓને $............$ કહે છે.$($વક્ર, પૃષ્ઠ, રેખા$)$
$X-$અક્ષ $................$ બિંદુમાંથી પસાર ન થાય. $((5, 0), (-5, 0), (0, 5) )$
પ્રાચીન ભારતમાં ભૌમિતિક રચનાઓ માટેનો મહત્ત્વપૂર્ણ ગ્રંથ _______ હતો. (સૂલબાસૂત્ર, આયુર્વેદ, અથર્વવેદ)
$................$ સમીકરણને અનન્ય ઉકેલ હોય. $($દ્રીચલ સુરેખ, એકચલ સુરેખ, એકચલ દ્રીઘાત્ત$)$
શ્રીયંત્ર એ અંદરોઅંદર ગૂંથાયેલા નવ $...........$ ત્રિકોણનું સંયોજન છે.
ચતુષ્કોણ $\text{PQRS}$ માં સામસામેની બાજુની જોડ રચે. $(PQ$ અને $RQ$, $PQ$ અને $ SP , PQ$ અને $RS)$