MCQ
$\cos \,\,2\theta + 2\,\,\cos \theta $ ની કિમત હમેશાં . . . .
  • A
    $>    - \frac{3}{2}$
  • B
    $ \leq  $ $\frac{3}{2}$
  • $ \geq $ $ - \frac{3}{2}$ અને $\leq  3$
  • D
    એકપણ નહિ.

Answer

Correct option: C.
$ \geq $ $ - \frac{3}{2}$ અને $\leq  3$
(c) We have $\cos 2\theta + 2\cos \theta = 2{\cos ^2}\theta - 1 + 2\cos \theta $

$ = 2{\left( {\cos \theta + \frac{1}{2}} \right)^2} - \frac{3}{2}$

Now $2{\left( {\cos \theta + \frac{1}{2}} \right)^2} \ge 0$ for all $\theta $ 

$\therefore \,\,2{\left( {\cos \theta + \frac{1}{2}} \right)^2} - \frac{3}{2} \ge \frac{{ - 3}}{2}$ for all $\theta $.

==> $\cos 2\theta + 2\cos \theta \ge \frac{{ - 3}}{2}$ for all $\theta $ 

Also max. value of this expression is $3.$

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

જો $\cos \theta + \cos 7\theta + \cos 3\theta + \cos 5\theta = 0$, તો $\theta $
${(1 + {t^2})^{12}}(1 + {t^{12}})\,(1 + {t^{24}})$ ના વિસ્તરણમાં ${t^{24}}$ નો સહગુણક મેળવો.
જો $ ( 0, 0)$  એ શિરોબિંદુ અને $ 3x - 4y + 2 = 0 $ નિયામિકા વાળુ પરવલય હોય, તો તેના નાભિલંબની લંબાઈ શોધો.
જો $\sin A = \sin B$ અને $\cos A = \cos B,$ તો
જો $r,k,p \in W,$ હોય તો $\sum\limits_{r + k + p = 10} {{}^{30}{C_r} \cdot {}^{20}{C_k} \cdot {}^{10}{C_p}} $ ની કિમત મેળવો 
ધારો કે $P(\alpha, \beta)$ પરવલય $y^2=4 x$ પરનું એક બિંદુ છે. જો $P$ એ પરવલય $x^2=8 y$ ની, $\left(1, \frac{5}{4}\right)$ મધ્યબિંદુવાળી જીવા પર પણ આવેલ હોય, તો $(\alpha-28)(\beta-8)=$...............................
જો સુરેખા $y\,\, = \,\,4x\,\, + \;\,c$ એ ઉપવલય $\frac{{{x^2}}}{8}\,\, + \;\,\frac{{{y^2}}}{4}\,\, = \,\,1\,$ નો સ્પર્શક હોય, તો  $c\,\, = \,...........$
$5$ અવલોકનોના $3$ મધ્યક વડે સરેરાશ વિચલન $1.2 $ હોય તો ચલનાંક મેળવો.
સમીકરણ $\frac{{{P^2}}}{x} + \frac{{{Q^2}}}{{x - 1}} = 1$ ના કેટલા વાસ્તવિક ઉકેલો મળે? જ્યાં $P$ અને $Q$ એ શૂન્યેતર વાસ્તવિક સંખ્યા છે 
બે સુરેખ રેખાઓના ખૂણાઓને દ્રીભાજક રેખાયુગ્મોનું સમીકરણ $12x^2 - 7xy - 12y^2 = 0$ છે જો એક રેખાનું સમીકરણ $2y - x = 0$ હોય તો બીજી રેખાનું સમીકરણ મેળવો