Question
દાખલા ગણો
$413 \div 515$

Answer

સ્વપ્રયત્ન

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

આપેલી પદાવલિમાં (અચલ સિવાયના) પદનો સંખ્યાત્મક સહગુણક શોધીને લખો $: 100m + 1000n$
$(-4) \times 3$ થી શરૂ કરીને $(-4) \times (-3)$ શોધો.
$-34$ અને $-13$ ની વચ્ચે આવતી ત્રણ સંમેય સંખ્યા લખો.
$ △ ABC $ માં $\angle A$ કાટખૂણો છે. AD, BCને લંબ છે. જો AB = 5 સેમી, BC = 13 સેમી અને AC = 12 સેમી હોય તો AABCનું ક્ષેત્રફળ શોધો. ADની લંબાઈ શોધો.
Image
સરવાળો શોધો : $ -2 \frac{1}{3} + 4 \frac{3}{5} $
$10$ વિધાર્થીઓનાં વજન કિગ્રામાં નીચે પ્રમાણે છે. આ માહિતીની સરાસરી (મધ્યક) શોધો : $30, 39, 35, 33, 39, 40, 31, 36, 35, 40$
ગુણાકાર કરો : $(\frac{-4}{5}) \times \frac{3}{4}$
એક વર્ગમાં $60$ વિદ્યાર્થીઓમાંથી $3$ વિદ્યાર્થીઓ ગેરહાજર છે, તો ગેરહાજર વિદ્યાર્થીઓની ટકાવારી કેટલી છે?
જો $a = 2$ અને $b = -2$ હોય, તો નીચેનાની કિંમત શોધો $: a^2 + ab + b^2$
યોગ્ય ગુણધર્મોનો ઉપયોગ કરીને જવાબ શોધો : $625 \times (-35) + (- 625) \times 65$